ઓફિસના કોમ્પ્યુટરમાં ક્યારેય પણ ન કરવા જોઈએ આ પાંચ કામ
ઓફિસના કોમ્પ્યુટરમાં પસર્નલ ડોક્યુમેન્ટ અથવા ફાઈલ ક્યારેય પણ સેવ ન કરવી જોઈએ કારણ કે તે ફાઈલ લીક થઈ શકે છે
ઓફિસના કોમ્પ્યુટર પર એવું કંઈ પણ ઓનલાઈન સર્ચ ન કરવું જોઈએ જે તમારા કામ સાથે સંબંધિત ન હોય
ઓફિસના ચેટ ગ્રુપમાં ક્યારેય પણ પસર્નલ વાતો ન કરવી, માત્ર કામ સંબંધિત વાત જ કરવી
ઓફિસના કોમ્પ્યુટરનો ઉપયોગ ઓનલાઈન શોપિંગ માટે બિલકુલ ન કરવો
ઓફિસના કોમ્પ્યુટર પર ક્યારેય પણ કોઈ બીજી જોબ વિશે સર્ચ ન કરવું તેનાથી ભવિષ્યમાં સમસ્યા થઈ શકે છે