ફેબ્રુઆરીની જેમ માર્ચ પણ રહેશે ખાસ
OTT પ્રેમીઓ આ ફિલ્મો માણવા માટે તૈયાર થઈ જાઓ-જુઓ યાદી
ચોર નિકલ કે ભાગા (હિન્દી ફિલ્મ)
ફિલ્મ નેટફ્લિક્સ પર માર્ચના છેલ્લા દિવસોમાં થશે રિલીઝ
(Credit : Social Media)
ગુલમોહર (હિન્દી ફિલ્મ)
ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 1 માર્ચ 2023 રિલીઝ
(Credit : Social Media)
અલોન (મલયાલમ ફિલ્મ)
ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 3 માર્ચ 2023 રિલીઝ
(Credit : Social Media)
વારીસુ (હિન્દી ફિલ્મ)
ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 08 માર્ચ 2023 રિલીઝ
(Credit : Social Media)
લૂથર (હોલીવુડ ફિલ્મ)
ફિલ્મ Netflix પર 10 માર્ચ 2023 થશે રિલીઝ
(Credit : Social Media)
બ્લેક એડમ (હોલીવુડ ફિલ્મ)
ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 15 માર્ચ 2023 થશે રિલીઝ
(Credit : Social Media)