બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ આર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે

ધર્મેન્દ્ર

તેના ફાર્મ હાઉસમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો ઉગાડે છે

Credit: Dharmendra Insta

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

ઓર્ગેનિક કિચન ગાર્ડનનો વિડીયો શેરકરતી રહે છે

Credit: Shilpa shetty kundra insta

સલમાન ખાન

ફાર્મ હાઉસમાં ખેતીને લગતા વીડિયો શેર કરે છે

Credit: Salman Khan Insta

આર. માધવન

ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવીને ખેતી કરે છે

દિયા મિર્ઝા

પોતાના ઘરમાં ફળ અને શાકભાજીના ઘણા વૃક્ષો વાવ્યા

પ્રીતિ ઝિન્ટા

તેના કિચન ગાર્ડનના વીડિયો શેર કરતી રહે છે

Credit: Preity Zinta insta