બોલિવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ જાનવર સુપરહિટ ગઈ હતી

ત્યારબાદ અક્ષય કુમારની બેક ટુ બેક ફિલ્મો હિટ ગઈ હતી

સૈફ અલી ખાનની ફિલ્મ હમ તુમ હિટ ગઈ હતી, આ ફિલ્મથી સૈફને અલગ ઓળખ મળી હતી

સંજય દત્ત મુન્ના ભાઈ એમબીબીએસથી રાતો રાત સુપરસ્ટાર બની ગયા હતા

શાહરુખ ખાનની ફિલ્મ ડરે તેમને સુપરસ્ટાર બનાવ્યો હતો

અજય દેવગનને ફિલ્મ જખ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો, ત્યારબાદ તેની ફિલ્મો હિટ ગઈ હતી

ઋતિક રોશનના કરિયરની શરુઆતમાં અનેક ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે

2003માં આવેલી ફિલ્મ કોઈ મિલ ગયા થી ઋતિક રોશન રાતો રાત સુપર સ્ટાર બન્યો હતો

કાર્તિક આર્યનની પહેલી પોપ્યુલર ફિલ્મ હતી સોનુ કે ટીટુ કી સ્વીટી, જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

રણબીર કપુર રોકસ્ટાર ફિલ્મથી બોલિવુડમાં ચમક્યો હતો.

Team Indiaની નવી જર્સીની પહેલી ઝલક આવી સામે, જુઓ ફોટો