દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે
દ્વારકા એક્સપ્રેસ વે દિલ્હી અને હરિયાણાને જોડશે
ગંગા એક્સપ્રેસ વે પ્રયાગરાજ જિલ્લાથી મેરઠ જિલ્લાની મુસાફરી 8 કલાકમાં પૂર્ણ કરશે
નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના મોટા શહેરોને જોડવામાં મદદ કરશે
દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેની લંબાઈ 670 કિમી હશે
અમદાવાદ- ધોલેરા એક્સપ્રેસવે વિશેષ રોકાણ વિસ્તારોને અમદાવાદ સાથે જોડવાનું કામ કરશે
બેંગ્લોર ચેન્નાઈ એક્સપ્રેસ વે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યોમાંથી પસાર થશે
અમૃતસર-જામનગર એક્સપ્રેસવે અમૃતસર-જામનગર વચ્ચેનો મુસાફરીનો સમય અડધો કરી દેશે
વારાણસી-કોલકાતા એક્સપ્રેસવે યુપીના વારાણસીથી પશ્ચિમ બંગાળના કોલકાતા સુધી બનાવવામાં આવશે