ઓછા બજેટમાં ફરો આ દેશ

વિયતનામ

અહી રહેવાની વ્યવસ્થા, ટ્રાવેલથી લઈને ખાવા-પીવાની બધી વસ્તુ સસ્તી છે.

મલેશિયા

અહીં પણ તમે ઓછા બજેટમાં ફરી શકો છો.

થાઈલેન્ડ

જો તમે સમુદ્રના શોખીન છો તો થાઈલેન્ડ એકવાર જરૂરથી જવું જોઈએ

નેપાળ

પર્યટન માટે સૌથી સસ્તા દેશમાં નેપાળનું નામ પણ સામેલ છે.

ઓછા બજેટમાં તમે અહીંં પણ ફરી શકો છો.

ભૂટાન