ભોજન બનાવવા માટે કયું તેલ છે શ્રેષ્ઠ ? જાણો અહીં

તમે રસોઈ માટે ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. આ હૃદય માટે સારું છે. ઓલિવ તેલ ખૂબ જ આરોગ્યપ્રદ છે

કેનોલા જેમાં વિટામિન E અને વિટામિન K જેવા પોષક તત્વો હોય છે, કોલ્ડ-પ્રેસ્ડ કેનોલા તેલ હૃદય માટે ફાયદાકારક છે

એવોકાડો તેલ વિટામિન Eથી ભરપૂર હોય છે, તેમાં વધુ મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે

સનફ્લાવર તેલ ખૂબ જ પૌષ્ટિક છે, આ તેલમાં વિટામીન E તેમજ ઓમેગા ફેટી એસિડ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે

અળસીના તેલમાં સ્મોકિંગ પોઈન્ટ ઓછું હોય છે, તમે તેનો ઉપયોગ ડ્રેસિંગ માટે કરી શકો છો.

તલનું તેલ તેના સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ જાણીતું છે, તે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તે એનિમિયા જેવા રોગોથી બચાવે છે

વર્જિન કોકોનટ તેલ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તે ભોજનનો સ્વાદ વધારે છે. તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

લીંબુનું સેવન કરવાથી બરફની જેમ ઓગળી જશે વજન