બાળ કલાકાર રહી ચૂકેલી આ અભિનેત્રીઓને તમે ઓળખી શકશો નહીં

અવિકા ગોર

હવે  દેખાય રહી છે  ખૂબ જ ગ્લેમરસ

અવનીત કૌર

ફોટોશૂટથી ઇન્ટરનેટ પર મચાવે છે ધમાલ

નિધિ ભાનુશાલી

તારક મહેતાની 'સોનુ' ઘણી છે ફેમસ

આશિકા ભાટિયા

હવે ખૂબ જ થઈ ગઈ છે ગ્લેમરસ

અદિતિ ભાટિયા

સ્ટાઇલિશ લુક દરેકના ઉડાવે છે હોશ

રીમ શેખ

પોતાના લુકથી દરેકને બનાવે છે પાગલ