સેલિબ્રેટી સરોગેસી પેરેન્ટ્સ

સરોગેસીથી પેરેન્ટ્સ બન્યા છે આ સેલેબ્સ

 પ્રીતિ ઝીંટા

એક્ટ્રેસ પ્રીતિ ઝીંટા સરોગેસીથી ઝૂડવા બાળકોની માતા બની છે.

શાહરુખ ખાન

વર્ષ 2013માં શાહરુખ ખાન અને ગૌરી ખાનના  પુત્ર અબરામનો પણ સરોગેસીથી જ જન્મ થયો છે.

સોહેલ અને સીમા

સોહેલ અને સીમાનો પહેલો પુત્ર IVF અને બીજા પુત્રનો સરોગેસી જ જન્મ થયો છે.

કરણ જોહર

કરણ જોહર પણ સરોગેસીથી જ જુડવા બાળકોનો પિતા બન્યો છે.

તુષાર કપૂર

તુષાર કપૂર પણ સરોગેસીથી સિંગલ પેરન્ટ બન્યો છે.

શિલ્પા શેટ્ટી 

શિલ્પા શેટ્ટી સરોગેસી દ્વારા 2020માં દીકરીની માતા બની છે.