ફિફા વર્લ્ડકપમાં હાજરી આપવા કતાર પહોંચી હતી નોરા

ક્લોઝિંગ સેરેમનીમાં નોરા એ કર્યો ધમાકેદાર ડાન્સ 

દીપિકા એ ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું કર્યુ અનાવરણ 

કાર્તિક આર્યન પણ માણી ફિફા વર્લ્ડકપ ફાઈનલ 

રવિ શાસ્ત્રી એ સ્ટેડિયમમાં અને શાહરુખ ખાને કોમેન્ટ્રી બોક્સમાંથી માણી મેચ

દીપિકા અને રણવીરે સાથે માણ્યો  મેચનો આનંદ 

ટ્વિટરના માલિક એલોન મસ્કે પણ માણ્યો ફાઈનલ મેચનો આનંદ 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા

કલોઝિંગ સેરેમની અને મેચ પહેલા જોવા મળ્યા અનેક સેલેબ્રિટિસ