કેટલાક સ્ટાર્સ એવા છે જેમને હોળી રમવાનું પસંદ નથી.

તાપસી પન્નુ હોળી રમતી નથી.

તાપસી પન્નુ

પોતાના ટાઉનથી બહાર આવ્યા બાદ કૃતિએ હોળી રમવાનું બંધ કરી દીધું હતુ.

ક્રિતી સેનન

કરીના કપૂરને પણ હોળી રમવાનું  પસંદ નથી.

કરીના કપૂર

અભિનેતાને રંગોથી એલર્જી છે, જેના  કારણે તે હોળી નથી રમતો નથી.

અર્જુન કપૂર

રણવીરને પણ હોળીના રંગોમાં  ડૂબવું પસંદ નથી.

રણવીર સિંહ

હોળી ન રમવાની યાદીમાં શ્રુતિનો  પણ સમાવેશ થાય છે.

શ્રુતિ હસન

કરણ પણ હોળી રમવાથી દૂર રહે છે.

કરણ જોહર