સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા

શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા.

અસિને વર્ષ 2016માં માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા

રાની મુખર્જીએ વર્ષ 2014માં ફિલ્મમેકર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. 

ઈશા દેઓલે વર્ષ 2012માં ડાયમંડ મર્ચેંટ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા.

રવિના ટંડને વર્ષ 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા.