ફરહાન અને શિબાનીએ પોતાના ફાર્મહાઉસ પર સાત ફેરા લીધા

અનિલ કપૂરની પુત્રી રિયાએ પોતાના ઘર પર જ કરન બુલાની સાથે લગ્ન કર્યા હતા

સોનમ કપૂર અને આનંદ અહુઝાએ શીખ રીતિ રિવાઝથી લગ્ન કર્યા

દિયા મિર્ઝા અને વૈભવ રેખીએ 15 ફેબ્રુઆરી 2021 એ ઘરે જ લગ્ન કર્યા

અજય અને કાજોલએ ઘરની છત પર સાત ફેરા લીધા હતા