આ છે નાની ઉમરમાં લગ્ન કરનાર બોલિવુડની અભિનેત્રીઓ

નીતુ કપુરે 22 વર્ષની ઉંમરમાં ઋષિ કપુર સાથે લગ્ન કર્યા હતા

અભિનેત્રી ડિંપલ કાપડિયાએ 16 વર્ષની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા, તે સમયે અભિનેતાની ઉમર 31 વર્ષની હતી

દિવ્યા ભારતીએ 18 વર્ષની ઉંમરમાં નિર્માતા સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા 

ભાગ્ય શ્રીએ 21 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા

સાયરા બાનોએ 22 વર્ષની ઉંમરમાં દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા

અદિતિ રાવ હૈદરીએ 21 વર્ષની ઉંમરે અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા.

કરીના કપૂરને ક્લાસી લૂકમાં જોઈને ચાહકોએ કહ્યું, ગોર્જિયસ મોમ, જુઓ Photos