સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા

કિયારાના લહેંગામાં રોમન આર્કિટેક્ચરનું જટિલ ભરતકામ અને સ્વારોવસ્કી બ્રાન્ડનું ક્રિસ્ટલ વર્ક કરવામાં આવ્યું હતું 

કિયારાની જેમ કેટરીનાએ પણ તેના લગ્નમાં પહેર્યો હતો કિંમતી આઉટફિટ

કેટરિનાના આઉટફિટની કિંમત 17 લાખ રુપિયા જણાવવામાં આવી હતી

અનુષ્કા શર્માએ પિંક રેશમનો આઉટફિટ પસંદ કર્યો હતો

અનુષ્કા શર્માના આઉટફિટની કિંમત 30 લાખ રુપિયા જણાવવામાં આવી હતી

સોનમ કપૂરે 70 થી 90 લાખનો વેડિંગ આઉટફિટ કૈરી કર્યો હતો

પ્રિયંકા ચોપરાના વેડિંગ આઉટફિટની કિંમત 13 લાખ રુપિયા જણાવવામાં આવી હતી

આલિયા ભટ્ટના વેડિંગ આઉટફિટની કિંમત 50 લાખ રુપિયા જણાવવામાં આવી હતી