કમજોર હૃદયના સંકેત 

બદલાતી જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોને કારણે લોકોને હૃદય સંબંધિત બીમારીઓ થઈ રહી છે

શારીરિક ક્રિયાઓ પર ધ્યાન આપી શકતા નથી, જેના કારણે હૃદયની બીમારીઓ પણ થઈ રહી છે

જ્યારે તમારું હૃદય નબળું થવા લાગે છે ત્યારે તે વિવિધ લક્ષણોનો જાય થઇ જાય છે

હૃદય નબળું પડી જાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે,આ સ્થિતિમાં લોહી સ્નાયુઓ સુધી વ્યવસ્થિત પહોંચતું નથી

નબળા હૃદયવાળા લોકોમાં હૃદયના ધબકારા વધુ કે ઓછા હોઈ શકે છે. આ સૌથી સામાન્ય સંકેત છે

જ્યારે આપણું હૃદય કમજોર થવા લાગે છે ત્યારે આપણને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગે છે

આ સિવાય કોઈપણ કારણ વગર થાક લાગવો એ પણ હૃદયની નબળાઈનું કારણ છે

લીંબુનું સેવન કરવાથી બરફની જેમ ઓગળી જશે વજન