મહવિશ હયાત પ્રતિ એપિસોડ 8 લાખ રૂપિયા લે છે

ઇકરા અઝીઝ એક એપિસોડ માટે દોઢથી બે લાખ રૂપિયા ચાર્જ કરે છે.

સનમ સઈદની એક એપિસોડની ફી 2 લાખ 45 હજાર સુધી છે.

અભિનેત્રી સબા કમરની એક એપિસોડની ફી 3 થી 4 લાખ છે.

 હાનિયા આમિરની એક એપિસોડની ફી લગભગ 3 થી 4 લાખ છે.

અભિનેત્રી કુબબ્રા ખાને એક જાહેરાત માટે 35 લાખ સુધીની ફી માંગી હતી.

અભિનેત્રી સજલ અલી એક એપિસોડના 60 થી 50,000 રૂપિયા લે છે

અભિનેત્રી માહિર ખાન એક એપિસોડ માટે 3 થી 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.