ઓગસ્ટમાં તમારા શહેરોની નજીકના આ સ્થળોની મુલાકાત લઈ શકો
દિલ્હી નજીક રાજસ્થાન ફરવા જઈ શકો છો. અહીંથી તમે જયપુર અને ઉદયપુરની ટ્રીપ પ્લાન કરી શકો છો.
તમે મુંબઈથી ગોવા ફરવા જઈ શકો છો. લોનાવાલા અને ખંડાલા જેવા હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો.
બેંગલુરૂથી કૂર્ગ અને ઉટી જેવા સ્થળોની ટ્રિપ પ્લાન કરી શકો છો. અહીં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ આકર્ષિત કરશે.
કોલકાતાની આસપાસ સિક્કિમની મુલાકાત લઈ શકો છો.
વરસાદની મોસમમાં કુદરતી સૌંદર્ય માણી શકાય છે.
પૃથ્વી પર પડશે Aeolus સેટેલાઇટ, યુરોપિયન સ્પેસ એજન્સી રચશે ઈતિહાસ