કેલિફોર્નિયાનું એલિસન હાઉસએ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં 10 ક્રમે છે જેની કિંમત 1,640 કરોડ રુપિયા છે.

લંડનનું કેગિસ્ટન ગાર્ડન્સ ખુબ જ આલિશાન ઘર છે જે મોંઘા ઘરોમાં 9માં ક્રમે છે અને તેની કિંમત 1,820 કરોડ રુપિયા છે.

ન્યૂયોર્કનું ફોર ફેયરફીલ્ડ પોન્ડએ દુનિયાના મોંઘા ઘરોમાં 8માં ક્રમે છે જેની કિંમત 2,050 કરોડ રુપિયા છે.

લંડનનું ધ હેલ્મે હાઉસ 7માં ક્રમે આવે છે જે 205 વર્ષ જૂનું છે અને જે 2,406 કરોડમાં બનાવામાં આવ્યું છે.

ધ ઓડિયન ટાવર પેન્ટહાઉસ દુનિયાના મોંઘા ઘરોમાં 6 ક્રમે છે જેની કિંમત 2,706 કરોડ રુપિયા છે

ફ્રાન્સમાં આવેલ લેસ પૈલેસ બુલ્સ મોંઘા ઘરોમાં 5માં સ્થાને છે જેની કિંમત 3,444 કરોડ રુપિયા છે.

ફ્રાંસમાં આવેલ વિલા લેસ સેડર્સ 4થા નંબરનું સૌથી મોંઘુ ઘર છે જેની કિંમત 3690 કરોડ છે.

ફ્રાંસમાં આવેલ વિલા લિયોપોલ્ડા સૌથી અમિર ઘરોમાં 3જા નંબર છે જેની કિંમત 6,150 કરોડ રુપિયા છે.

મુકેશ અંબાણીનું ઘર એન્ટીલીયાએ દુનિયામાં સૌથી મોંઘા ઘરોમાનું 2 નંબરનુ ઘર છે જે મુંબઈમાં આવેલુ છે અને તેની કિંમત 16,400 કરોડ રુપિયા છે.

 દુનિયાનું સૌથી મોંઘુ ઘર બ્રિટનની મહારાણી એલિઝાબેથ-||નું બંકિઘમ પેલેસ જે લંડનમાં આવેલું છે જેની કિંમત 40,180 કરોડ છે.