3

IND vs SA:ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના

3

બંન્ને ટીમોએ અત્યાર સુધી 39 ટેસ્ટ મેચ રમી છે

3

બંન્ને વચ્ચે પ્રથમ મુકાબલો 1992માં થયો હતો, છેલ્લી ટેસ્ટ 2019માં રમાઈ હતી

3

ભારતીય ટીમ  આ પ્રવાસમાં 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમશે

3

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી

3

ભારતીય ટીમ સેન્ચુરિયનમાં  26-30 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ રમશે

3

ટીમ ઈન્ડિયાએ  7 વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો છે  દરેક વખતે તે નિરાશાજનક રહ્યો છે