બોલિવૂડ સ્ટાર્સના લગ્નમાં પાણીની જેમ વપરાય છે રૂપિયા

Credit: Social Media

બોલિવૂડમાં અત્યાર સુધીમાં એવા ઘણા લગ્ન થયા છે જેમાં 50 કરોડથી વધુનો થયો છે ખર્ચ

Credit: Social Media

પ્રિયંકા-નિકના લગ્ન

આ શાહી લગ્નમાં 105 કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો હતો ખર્ચ

Credit: Social Media

દીપિકા અને રણવીરના લગ્ન

આશરે રૂપિયા 95 કરોડનો થયો હતો ખર્ચ

Credit: Social Media

અનુષ્કા અને વિરાટના લગ્ન

આ લગ્નમાં કરવામાં આવ્યો હતો 90 કરોડ રૂપિયાનો ખર્ચ 

Credit: Social Media

અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન

40 કરોડનો થયો હતો ખર્ચ 

Credit: Social Media

શિલ્પા અને રાજ કુન્દ્રાના લગ્ન

આશરે 80 કરોડનો થયો હતો ખર્ચ 

Credit: Social Media