શુભમન ગિલે 145 બોલમાં ફટકારી બેવડી સદી

વનડેમાં બેવડી સદી ફટકારનાર 8મો ક્રિકેટર અને 5મો ભારતીય ખેલાડી બન્યો 

સચિન તેંડુલકર - 200* (વર્ષ 2010)

વિરેન્દ્ર સહેવાગ - 219 રન (વર્ષ 2011)

રોહિત શર્મા - 209, 264, 208* (વર્ષ 2013, 2014, 2017)

ક્રિશ ગેઈલ - 215 (વર્ષ 2015 )

માર્ટિન ગપ્ટિલ- 237* (વર્ષ 2015 )

ફકર ઝમાન - 210* (વર્ષ 2018)

ઈશાન કિશન - 210 રન (વર્ષ 2022)