23 ડિસેમ્બરના રોજ 2.30 કલાકે કોચ્ચિમાં થશે IPL 2023 auction
10 ટીમોની ફ્રેન્ચાઈઝીઓએ કરવુ પડશે આ 6 નિયમોનું પાલન
1. દરેકના ટીમના બજેટના 75 ટકા પૈસાનો જ કરી શકાશે ઉપયોગ
2. નિશ્વિત કરેલા બજેટ કરતા વધારે પૈસા ન ઉપયોગ નહીં થઈ શકે
3.ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓ રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં
4. ફ્રેન્ચાઈઝી ઓછામાં ઓછા 18 અને વધારેમાં વધારે 25 ખેલાડીઓ ખરીદી શકશે
5. ફ્રેન્ચાઈઝી ઓછામાં ઓછા 17 અને વધારેમાં વધારે 25 ભારતીય ખેલાડીઓ હોવા જોઈએ
6. દરેક ફ્રેન્ચાઈઝીમાં વધારેમાં વધારે 8 વિદેશી ખેલાડીઓને સ્થાન મળશે