દિલ્હીના Jewar Airport 2024નું કામ પુરુ થવાની આશા
કર્ણાટકના શિવામોગમાં એરપોર્ટ હાલમાં જ શરુ થયું છે
રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભિવાડી ગ્રીનફીલ્ડ એરપોર્ટ 5000 એકરમાં વિકસિત થઈ રહ્યું છે
મુંબઈનું ડીબી પાટિલ એરપોર્ટ 2024ના અંત સુધી શરુ થશે
કાંચીપુરમમાં નવું એરપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે
મંડીના નાગ ચાલા સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટથી પર્યન અને ઉદ્યોગોને ફાયદો થશે
કોલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટનો બોજ ઓછો કરવા કલ્યાણી એરપોર્ટ બની રહ્યું છે
પુણેમાં પુરંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ પ્રવાસીઓને સુવિધા પુરુ પાડશે
વિશાખાપટ્ટનમ નજીક ભોગાપુરમ એરપોર્ટ વિકાસમાં મહત્વ યોગદાન આપશે
માલદીવ્સમાં પત્ની સાથે રોમેન્ટિક થયો ઝહીર ખાન, જુઓ ફોટો