અર્પિતા-આયુષની ઈદ પાર્ટીમાં ઘણી અભિનેત્રીઓએ કરી હતી એન્ટ્રી

કંગના રનૌતની જોવા મળી અનોખી શૈલીમાં

કૃતિ ખરબંદા જોવા મળી સિમ્પલ સાડીમાં  

 સફેદ આઉટફિટમાં પહોંચી હતી શનાયા કપૂર

જેકલીનની સ્ટાઇલ હંમેશાની જેમ જોવા મળી અલગ

શહનાઝ ગિલ જોવા મળી  સિમ્પલ બ્લેક સૂટમાં 

દીપિકા પાદુકોણની જોવા મળી અનોખી શૈલી

આ પાર્ટીમાં સાઈ માંજરેક પણ જોવા મળી

 પતિ અંગદ સાથે પહોંચી નેહા ધૂપિયા

જેનેલિયા ડિસોઝાનો ક્યૂટ લુક

કરિશ્મા પણ બની હતી આ પાર્ટીનો ભાગ 

દિયા મિર્ઝા સફેદ સૂટમાં પહોંચી અને બધાને દિવાના બનાવી દીધા

 સાડી પહેરીને પાર્ટીમાં સોનાક્ષીએ કરી એન્ટ્રી 

હુમા કુરેશી પણ પાર્ટીનો ભાગ બની