બાળકોની ડિલિવરી પછી અભિનેત્રીઓએ ઘટાડ્યું વજન
અભિનેત્રીઓએ 16 કિલોથી લઈ 21 કિલો સુધી વજન ઘટાડ્યું
બોલિવુડ અભિનેત્રીઓ હંમેશા ફેશન અને ફિટનેસ પર ધ્યાન રાખે છે. જેના માટે તે ખુબ મહેનત પણ કરે છે.
અનેક અભિનેત્રીઓ છે જેનું પ્રેગ્નસી દરમિયાન વજન વધ્યું અને બાળકના જન્મ બાદ થોડા જ મહિનામાં વજન ઘટાડ્યું
આલિયા ભટ્ટે 6 નવેમ્બર 2022ના રોજ બાળકને જન્મ આપ્યો હતો, ત્યારબાદ આલિયાએ વધેલું વજન ઓછું કર્યું
કરીના કપુરને 2 પુત્રો છે તેમણે પણ ડિલિવરી બાદ વધેલું વજન ઓછું કર્યું છે. કરીનાએ 3 મહિનામાં અંદાજે 16 કિલો વજન ઓછું કર્યું હતુ.
સોનમ કપુરે પણ પુત્ર આયુના જન્મ બાદ વજન ઓછું કરી એકદમ ફિટ થઈ ગઈ છે.
શિલ્પા શેટ્ટી બોલિવુડની સૌથી ફિટ અભિનેત્રી છે, જેણે ડિલિવરીના 3 મહિનામાં 21 કિલો વજન ઓછું કર્યું
અનુષ્કા શર્માએ 2021માં પુત્રી વામિકાને જન્મ આપ્યા હતો, ડિલિવરીના 2 મહિનાની અંદર એકદમ ફિટ થઈ ગઈ
સીતાના રુપમાં ક્રિતીને જોઈને ફેન્સ થયા મંત્રમુગ્ધ, કહ્યું પરમ સુંદરી જુઓ Photos