બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારોએ 500 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

શક્તિ કપૂર

700 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

અનુપમ ખેર

500 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા

અરુણા ઈરાની

500થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

અમરીશ પુરી

લગભગ 400 ફિલ્મોમાં કર્યો હતો અભિનય

ઓમ પુરી

લગભગ 350 ફિલ્મોમાં કર્યું કામ

કાદર ખાન

લગભગ 300થી વધુ ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે