કેટલાક ખાદ્યપદાર્થો એવા છે જેનાથી ત્વચાને બનાવે છે વૃદ્ધ

નિયમિત દારૂ પીવાથી ત્વચા થઈ જાય છે નિસ્તેજ

કેફીનયુક્ત ખોરાકનો વધુ પડતો વપરાશ ત્વચાને કરી શકે છે નિસ્તેજ

તળેલું વધારે ખાવાથી પણ ત્વચા દેખાય છે વૃદ્ધ

ખાંડનું સેવન કરવાથી તમારી ત્વચા દેખાય છે કરચલીવાળી

હોટ ડોગ્સ, પેપરોની અને સોસેજ પ્રોસેસ્ડ મીટનો પણ થાય છે સમાવેશ

સફેદ બ્રેડનો પણ આ ખોરાકમાં થાય છે સમાવેશ

નમકીન ખોરાકનું સેવન પણ આનું એક કારણ છે

સિગારેટના વધુ પડતા ધૂમ્રપાનથી ત્વચાનું થાય છે વિકૃતિકરણ