ગ્લોઈંગ સ્કિન માટે આપણે ચહેરા પર ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ.

Credit: Social Media

કેટલીક વસ્તુઓ ક્યારેય ચહેરા પર ન લગાવવી જોઈએ

Credit: Social Media

ટૂથપેસ્ટ ચહેરાની ત્વચાને ખરાબ કરે છે.

Credit: Social Media

'બોડી લોશન' ચહેરાથી દૂર રાખવું જોઈએ

Credit: Social Media

'લીંબુનો રસ' સીધો ચહેરા પર ન લગાવો.

Credit: Social Media

'ગરમ પાણી'થી ચહેરો ક્યારેય ન ધોવો.

Credit: Social Media

ચહેરાની ત્વચા પર 'બેકિંગ સોડા'નો ઉપયોગ ન કરો.

Credit: Social Media

'હેર સ્પ્રે'ને ચહેરાથી દૂર રાખવું જોઈએ (સ્રોતઃ NDTV)

Credit: Social Media