(Credit : Sridevi.kapoor)

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની ઘણી ફિલ્મો આવવાની છે, જે પઠાણને આપશે ટક્કર

Priynkachaharchaudhri

(Credit : Sridevi.kapoor)

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની 'ગણપત' ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં આવશે

Priynkachaharchaudhri

(Credit : Sridevi.kapoor)

અક્ષય કુમાર સાથે તે બડે મિયાં છોટે મિયામાં પણ જોવા મળશે

Priynkachaharchaudhri

(Credit : Sridevi.kapoor)

ધ ટ્રાન્સપોર્ટરની હિન્દી રિમેકમાં ટાઇગર રિતિક રોશન સાથે જોવા મળશે

Priynkachaharchaudhri

(Credit : Sridevi.kapoor)

બાગી ફ્રેન્ચાઈઝીની ફિલ્મોએ ટાઈગરને બનાવ્યો, તેની 'બાગી 4' પણ રિલીઝ થશે

Priynkachaharchaudhri

(Credit : Sridevi.kapoor)

સારા અલી ખાન અને ટાઈગર શ્રોફ સ્ક્રીન શેર કરશે, 'ઈગલ' ફિલ્મમાં સાથે જોવા મળશે

Priynkachaharchaudhri

(Credit : Sridevi.kapoor)

કરણ જોહર નિર્દેશિત 'સ્કૂ ઢીલા' 2023માં રિલીઝ થશે, જેમા ટાઇગર મુખ્ય પાત્રમાં છે

Priynkachaharchaudhri

(Credit : Sridevi.kapoor)

બી-ટાઉનના એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ ફિલ્મ 'રેમ્બો'માં જોવા મળશે

Priynkachaharchaudhri