પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે તમે પી શકો છો આ 6 હર્બલ ટી
કેમોમાઈલ-ટીમાં સારા બેક્ટેરિયા હોય છે, તે પાચનક્રિયાને રાખે છે યોગ્ય
રોઝહિપ ટી કબજિયાતથી રાહત આપે છે, ચયાપચયમાં કરે છે સુધારો
લેમનગ્રાસ ટી તમારા મેટાબોલિઝમ કંટ્રોલ કરે છે
પીપરમિન્ટ ચાથી તમે તાજગી અનુભવશો, તે ગેસ અને એસિડિટી કરે છે દૂર
આદુની ચા પેટના દુખાવામાં રાહત આપે છે, તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે
વરિયાળીની ચા પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે
50 વર્ષથી વધુ ઉંમરના લોકો આ રીતે રાખે સ્વાસ્થ્યની કાળજી