આઈપીએલ 2023માં અત્યાર સુધી અનેક યુવા ખેલાડીઓએ તેની રમતથી પ્રભાવિત કર્યા છે.

માત્ર આ લીગમાં જ નહિ ધરેલું ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે

કોણ છે આ પાંચ ભારતીય ખેલાડી જાણો

તુષાર દેશપાંડે આ સીઝનમાં પોતાની બોલિગથી ખુબ પ્રભાવિત કર્યા છે 

ગુજરાત ટાઈટન્સનો મિડિલ ઓડર બેટસમેન સાંઈ સુદર્શન શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે

રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ આઈપીએલ 2023માં સદી ફટકાવનાર ત્રીજો અને બીજો ભારતીય બેટ્સમેન છે.

રિંકુ સિંહ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, તેનામાં મેચ ફિનિશનરની ક્ષમતા છે

મુંબઈ ઈન્ડિયન્સના તિલક વર્મા મુંબઈ ઈન્ડિયન્સનો મિડિલ ઓર્ડર બેટ્સમેન છે.

તિલક વર્માએ આ સીઝનમાં 8 મેચમાં 41.33ની સરેરાશ અને 152.14ની સ્ટ્રાઈક રેટથી 248 રન બનાવ્યા છે.

રેડ હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી Priyanka Chopra