આઈપીએલના આ 5 રેકોર્ડ તોડવા ખુબ જ મુશ્કેલ

આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે 5 વાર મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની છે. 

એક સિઝનમાં સર્વાધિક રન વિરાટ કોહલી (વર્ષ 2016- 973 રન)

સૌથી વધારે આઈપીએલ ફાઈનલ મેચ રમવાનો રેકોર્ડ ચેન્નાઈના નામે છે ( 9 વાર )

સૌથી વધારે ત્રણ વાર હૈટિક લેવાનો રેકોર્ડ અમિત મિશ્રાના નામે છે

એક મેચમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ અલ્જારી જોસેફના નામે  (12 રન આપીને 6 વિકેટ)

સતત મેચ જીતવાનો રેકોર્ડ કોલકતાના નામે (2014-15માં સતત 10 મેચમાં જીત)