શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ભારતે 3-0થી મેળવી જીત

3 મેચની વનડે સિરીઝમાં 238 રન બનાવીને વિરાટ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

3 મેચમાં સિરાજે લીધી 9 વિકેટ 

શ્રીલંકન બોલર રાજીથાએ લીધી 6 વિકેટ 

કુલદીપ યાદવે 2 મેચમાં લીધી 5 વિકેટ 

ઉમરાન મલિકે 2 મેચમાં લીધી 5 વિકેટ 

લાહિરુ સુદેશ કુમારાએ 3 મેચમાં લીધી 4 વિકેટ