મુશળધાર વરસાદની આગાહી
હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં વરસાદને લઈને જાહેર કર્યું એલર્ટ
18 જુલાઈએ ઉત્તર પ્રદેશમાં અને 19 જુલાઈએ જમ્મુમાં અને 18, 19 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી છે
આવનાર 24 કલાકમાં ગુજરાત, મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે
6-7- દિવસ દરમિયાન ગુજરાતને છોડીને બધા ભાગમાં વરસાદની આગાહી
કોંકણ, ગોવા, કર્ણાટક, કેરલ, મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગમાં ભારે વરસાદની સંભાવના છે
હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ પૂર્વોતર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના
18,19 અને 20 જુલાઈએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશમાં મુશળધાર વરસાદ શરૂ થવાની સંભાવના