સમુદ્રમાં નવું શહેર બનશે
ડેનમાર્કના સમુદ્રમાં માટી નાંખી નવું શહેર બનાવાશે
સમુદ્રમાં નવું શહેર બનશે
સમુદ્રમાં નવું શહેર બનશે
જળ સ્તરથી કોપેનહેગન બંદર બચાવવા માટે આ શહેર બનાવવામાં આવી રહ્યું છે
સમુદ્રમાં નવું શહેર બનશે
શહેરની રાજધાની કોપેનહેગનથી રિંગ રોડ ટનલ અને મેટ્રો લાઈનથી જોડવામાં આવશે
સમુદ્રમાં નવું શહેર બનશે
આ નવા શહેરને કુલ 2.6 વર્ગ કિલોમીટરમાં બનાવવામાં આવશે
સમુદ્રમાં નવું શહેર બનશે
સમુદ્રમાં વધી રહેલા જળ સ્તરથી બચવા માટે સમુદ્રની ચારેબાજુ બંઘ બનાવવામાં આવશે
સમુદ્રમાં નવું શહેર બનશે
નવા શહેરનું નિર્માણ વર્ષ 2070 સુધીમાં પુર્ણ કરવાની આશા