મનુષ્યો પૃથ્વિથી અવકાશ તરફ રહેણાક શોધવા લાગ્યા છે, ચંદ્ર પર ઘર બનાવવાનું વિચારી રહ્યા છે
ચંદ્રનો દક્ષિણ ધ્રુવ એ એવો ભાગ છે
જ્યાં હંમેશા અંધારું હોય છે. ભારતના ચંદ્રયાન-3 ત્યાં ઉતરણ કર્યું છે
જો કોઈ દિવસ કોઈ વ્યક્તિ ચંદ્ર પર રહેવાનું નક્કી કરે છે, તો તેણે અહીં રહેવા માટે પોતાના અનુસાર ઘણા ફેરફારો કરવા પડશે
આ દરમિયાન, એલિયન્સનો સામનો કરવો પડે તો ?
જો કે અહીં ઘણી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, પરંતુ એક સામાન્ય પરિસ્થિતિ યુદ્ધની છે
સવાલ એ છે કે જો મનુષ્ય અને એલિયન્સ વચ્ચે યુદ્ધ થાય તો શું થશે
AI એ યુદ્ધની તસવીરો બનાવી બનાવી છે, જેમા માણસ અને એલિયન્સને યુદ્ધ કરતા બતાવ્યા છે
આ તમામ તસવીર એક કલ્પનાનો ભાગ છે. એટલા આ તમામ તસવીર માત્ર મનોરંજનની દ્રષ્ટીથી જ જોવી
AIએ બતાવ્યો ભારતીય ક્રિકેટરોનો સાધુ અવતાર, જુઓ Photos
અહીં ક્લિક કરો