સેનામાં ઓફિસરની ભરતી માટે UPSC દ્વારા NDA અને CDS પરીક્ષાઓ લેવામાં આવે છે. આ સિવાય બીજા ઘણા વિકલ્પો છે
એરફોર્સમાં ઓફિસર બનવા માટે તમે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) પરીક્ષા આપી શકો છો
આર્મીમાં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ TGC દ્વારા ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં જોડાઈ શકો છો
B.Techના વિદ્યાર્થીઓ શોર્ટ સર્વિસ કમિશન ટેકનિકલ પરીક્ષા દ્વારા સીધા ઓફિસર પણ બની શકે છે
પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા યુવાનો ભારતીય સેનાની શિક્ષણ શાખામાં અધિકારી બની શકે છે
Law ના વિદ્યાર્થીઓ Judge Advocate General બ્રાન્ચમાં ઓફિસર બની શકે છે
ઓછામાં ઓછા B ગ્રેડમાં NCC પાસ કરનારા યુવાનો NCC Special Entry દ્વારા ભારતીય સેનામાં ઓફિસર બની શકે છે
તમારામાં આવી રહ્યા છે આ બદલાવ, તો થઈ ગયો છે 'પહેલી નજરનો પ્રેમ'
અહીં ક્લિક કરો