સરગવામાં સંતરા કરતાં 7 ગણું વધારે વિટામિન C હોય છે. 

સરગવામાં કેળા કરતાં 3 ગણું વધારે પોટેશિયમ હોય છે.

સરગવામાં ગાજર કરતા 4 ગણું વધારે વિટામિન A હોય છે. 

સરગવામાં પાલક કરતાં 2 ગણું વધારે લોહતત્વ હોય છે.

સરગવો ખાવાથી માથાના દુઃખાવામાં રાહત થાય છે. 

સરગવો  રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

સરગવો કેન્સર થવાના જોખમને અટકાવે છે.

સરગવો વધતી ઉંમરના લક્ષણોને છુપાવે છે.