ગરમીમાં શરીરને હાઈડ્રેટેડ રાખવા ખીરા કાકડી સૌથી ફાયદાકારક છે

ખીરા કાકડીમાં વિટામિન કે, પોટેશિયમ અને ભરપૂર માત્રામાં ફાયબર હોય છે.

 શરીર માટે એક ખીરા કાકડી જેટલી ફાયદાકારક છે તેટલી જ ફાયદાકારક તેની છાલ પણ છે.

ઠંડી ખીરા કાકડીની છાલને આંખોની નીચે લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે

ખીરામાં કૂલિંગ ક્વાલિટી હોય છે જે તમને ગરમીમાં રિફ્રેશ રાખે છે.

ખીરાની છાલની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે.

ખીરા કાકડીમાં વિટામિન કે હોય છે જેનાથી બ્લડ સર્કુલેશનમાં મદદ મળે છે.

ખીરા કાકડીને છાલ સાથે ખાવાથી મેટાબોલિઝમ સુધરે છે અને તેનાથી વેટ લોસ કરવામાં પણ મદદ મળે છે.

ભરપૂર માત્રામાં ફાયબર હોવાને કારણે કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. 

જાણો લાલ ગુલાબની ખેતી વિશે