પાણીપુરીને આપડે ગોલ ગપ્પા કે પુચકાના નામથી જાણીએ છીએ.

પાણીપુરીનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોના મોંઢામાં પાણી આવી જાય છે.

ગુગલે પણ આજે જસ્ન-એ-પાણી પુરી મનાવતુ ડૂડલ બનાવ્યું છે.

ત્યારે શું તમને ખબર છે પાણી પુરી ખાવાના પણ અનેક ફાયદા છે

પાણી પુરીનું પાણી ધાણા ફુદીનાનું હોય છે જે એસિડિટી મટાડે છે.

પાણી પુરીનું પાણી ધાણાનું હોય છે જે ધાણા આંખોની રોશની માટે પણ ફાયદા કારક છે.

પાણીપુરીમાં બાફેલા ચણા હોય છે જે ફાયબર અને પ્રોટિનથી ભરપુર છે. 

ઉબકા કે ઉલ્ટી જેવું અનુભવાતુ હોય ત્યારે પાણીપુરી ખાવાથી ઉબકા કે ઉલ્ટી બેસી જાય છે

જમી લીધા પછી આવી ભૂલો ક્યારેય ન કરતા, થઈ શકે છે પેટની સમસ્યાઓ|