પાકિસ્તાનના PM ની પકડાઈ ગઈ ચોરી

પાકિસ્તાનના PM ઈમરાન ખાનને સાઉદી પ્રિંસએ ગીફ્ટ કરી હતી સોનાની ઘડીયાળ

સાઉદી પ્રિંસએ લિમિટેડ એડિશનમાં બે ઘડિયાળ બનાવડાવી હતી

ઘડીયાળની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા હતી

નિયમ અનુસાર રાષ્ટ્રાધ્યક્ષને મળેલી ભેટની જાણકારી મંત્રાલયને આપવાની રહે છે

ઈમરાને દેશને જણાવ્યાં વિના ભેટમાં મળેલી વસ્તુઓ વેચી નાખી

ઈમરાનની પત્નિ બુશરાએ આ ઘડીયાળ સ્ટાફને કહીને વેચી નાખી

ઘડીયાળ વેચાવા પહોંચી તો મૈન્યુફેક્ચરિંગ કંપનીએ સાઉદી પ્રિંસને આ વિશે જણાવ્યું

પ્રિંસએ મેકર્સને ઘડીયાળ ખરીદી લેવા કહ્યું

આ ઘડીયાળ ફરી-ફરીને સાઉદીના પ્રિંસ પાસે પહોંચી ગઈ

ઈમરાને ઘડીયાળ સિવાય અતિ કિંમતી હીરાની વીંટીઓ, જાળીદાર ઝુમકા અને અનેક દાગીના પણ વેચી નાખ્યા