ફિનલેન્ડની સૌથી યુવા PM રહી ચૂકેલી સના મારિન પતિથી થઈ રહી છે અલગ
ફિનલેન્ડની પૂર્વ પ્રધાનમંત્રી સના મારિને 19 વર્ષની રિલેશનશિપમાં રહ્યા બાદ અચાનક ડિવોર્સની ઘોષણા કરી છે
સનાના પતિ માર્કસ રાયકોને પણ પોતાના ઈસ્ટાગ્રામ અકાઉન્ટ પર ડિવોર્સની જાહેરાત કરી દીધી છે.
માર્કસે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતુ કે તેમણે સાથે વિતાવેલા 19 વર્ષ તેમની દિકરીને આભારી છે. ત્યારે તેઓ સારા મિત્રો બનીને રહશે
સના મારિને લખ્યું હતુ કે તેઓ બન્ને આજે પણ સારા મિત્રો છે, એકબીજાની રિસપેક્ટ કરતા એક પ્રેમાળ માતા પિતા પણ છે.
મારિન અને માર્કસે કહ્યું હતુ કે અમે પરિવારના રુપમાં એક બીજાની સાથે સમય પસાર કરીશું. ત્યારે અમે ચાહીએ છીએ કે લોકો પણ આમારી પ્રાઈવસીનુ સમ્માન કરે.
મારિન અને માર્કસ 2020માં કર્યા હતા લગ્ન. બન્નેને 5 વર્ષની એક દિકરી પણ છે.
પોતાના દેશને નાટોમાં શામિલ કરવાથી લઈને અનેક મુદ્દે સના મારિન ઘણા ચર્ચામાં રહી ચૂક્યા છે.
37 વર્ષીય સના મારિન 2019માં દુનિયાની સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા હતા.
કેદાર તુંગનાથ પહોંચી સારા અલી ખાન, જુઓ Photos