સૌથી મોટી ઉંમરના વ્યક્તિના નામે વર્લ્ડ રેકોર્ડ

Emilio Flores Marquez

(112 વર્ષ અને 326 દિવસ)

તેમણે લવ મેરેજ કર્યા હતા અને તેમની પત્નિનું નિધન 2010 માં થયુ હતુ

તેમના ચાર બાળકો હતા જેમાંથી હાલમાં 2 બાળકો જીવિત છે

જન્મ તારીખ 8 ઑગષ્ટ, 1908 જન્મ સ્થળ કેલિફોર્નિયા