નાયગ્રા ધોધ ખાતે પૂજય પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ રોશની કરીને આપી આદરાંજલિ
કેનેડા સાથે પ્રમુખ સ્વામી મહારાજની જોડાયેલી છે વિશેષ સ્મૃતિ
13 મુલાકાતો દરમિયાન પ્રમુખસ્વામી મહારાજે વિદેશની ધરતી પર પોતાની છોડી અમિટ છાપ
ધોધ પર વિશેષ રોશની કરીને તેમના જીવન, કાર્ય અને વારસાને આપી શ્રદ્ધાંજલિ
સ્વામી બાપાના સન્માનમાં ધોધને સફેદ અને કેસરી રંગોમાં કર્યો પ્રકાશિત
નાયગ્રા ધોધમાં બની ઐતિહાસિક ઘટના
આ નયનરમ્ય નઝારાએ લોકોના મનમોહ્યા
મનમોહક ઘટના જોઈને લોકો થયા હર્ષાન્વિત
જુઓ અદભૂત વીડિયો
WhatsApp Video 2022-12-10 at 1.26.45 PM
WhatsApp Video 2022-12-10 at 1.26.45 PM
જુઓ વધુ ફોટા