હમાસના એ શસ્ત્રો, જે ઇઝરાયેલ પર પડી ગયા ભારે, જાણો અહીં

10 ઓક્ટોબર 2023

Pic Credit- Tv9 hindi

ઈઝરાયલ પાસે અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે, પરંતુ હમાસ તેના શસ્ત્રોથી દર વખત તેના પર ભારે પડ્યુ છે 

Pic Credit- Tv9 hindi

હમાસ પાસે ફજ્ર-3 રોકેટ છે, જે 150 કિમી મારવાની શક્તિ ધરાવે છે 

Pic Credit- Tv9 hindi

ફજ્ર-5 રોકેટ છે, જે 300 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનને મારી શકે છે.

Pic Credit- Tv9 hindi

30 હજાર રોકેટ અને મોર્ટાર પણ હમાસ પાસે છે, જેની રેન્જ 15 થી 20 કિલોમીટરની છે.

Pic Credit- social media

હમાસ M302 રોકેટથી સજ્જ છે, જે 1000 કિલો યુદ્ધ સામગ્રી લઈ જવા માટે સક્ષમ છે.

Pic Credit- Social media

ગત શનિવારે હમાસે ઈઝરાયેલ પર સતત 5000 રોકેટ છોડ્યા હતા, જેના કારણે આયર્ન ડોમ નષ્ટ થઈ ગયો

Pic Credit- Social media

આ બધા સિવાય હમાસ પાસે જીપીએસ ગાઈડેડ ડ્રોન અને મિસાઈલ પણ છે, જે ઉચ્ચ ફાયરપાવર ધરાવે છે.

Pic Credit- Social media

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસ પાસે એટલા હથિયારો છે તે ઈઝરાયેલમાં મોટાપાયે વિનાશ સર્જી શકે છે.

Pic Credit- Social media

હમાસના હુમલાથી 700થી વધારે ઈઝરાયલીઓના મોત અને 2000થી વધારે ઘાયલ

Pic Credit- Tv9 hindi