રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર
ખંઢેરી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો થશે વરસાદ
રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ રમાશે
6 માસના લાંબા સમય બાદ રાજકોટવાસીઓ માણશે ક્રિકેટ
ભારતીય ટીમ શ્રીલંકા સામે ઘર આંગણે 3 વનડે મેચોની સિરીઝ રમશે
આ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગ્રાઉન્ડની સત્તાવાર જાહેરાત
એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
2023ના પ્રથમ સપ્તાહમાં જ યોજાશે T20 મેચ