આગરાનો તાજ મહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે.
યુપીના આગરામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે
આ તાજમહેલ પ્રેમ અને રોમાન્સનું પ્રતિક છે
આ ભવ્ય સ્મારકની સુંદરતા એવી છે જેનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી
પરંતુ શું તમે જાણો છો મુગલના પતન બાદ તાજમહેલની હાલત કેવી થઈ હતી
બીબીસીના રિપોર્ટ મુજબ 1803માં અંગ્રેજ જનરલ લેકે આગરા પર કબ્જો કર્યો હતો
આ સાથે તાજ મહેલની દિવાલો પરના મુલ્યવાન રત્ન ગુમ થવા લાગ્યા
મકબરાના ચબુતરા પર સૈનિકો ઘંટ વગાડવા લાગ્યા અને તાજ મહેલના બગીચામાં પિકનિક પાર્ટીઓ થવા લાગી હતી
દુનિયાના ખુણેખૂણેથી તાજમહેલ જોવા આવે છે લોકો
ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચાડશે આ બાહુબલી, જાણો સ્થળ અને સમય