તમારી ફોન પકડવાની શૈલી ઘણું બધું કહી જાય છે. એક નાની આદતથી જાણી લો વ્યક્તિત્વનું રહસ્ય
એક હાથથી ફોન પકડવો
આ લોકો ખૂબ જ તણાવમુક્ત, ખુશ અને આત્મવિશ્વાસુ વ્યક્તિ હોય છે. જીવનમાં જે પણ મળે છે, તેને સરળતાથી સ્વીકારે છે.
(Image source: Social Media)
એક હાથથી ફોન પકડીને અને બીજા હાથથી સ્ક્રોલ કરવો
આવા લોકો બુદ્ધિશાળી હોય છે, વસ્તુઓનું પરીક્ષણ કરે છે. તેઓ વસ્તુઓ વિશે સાવચેત અને જાગૃત છે.
(Image source: Social Media)
બંને હાથના અંગૂઠાને સ્ક્રીન પર રાખવા
આવા લોકો મહેનતુ અને પાર્ટી પ્રેમી હોય છે તેમજ અંગત જીવનમાં પણ ખૂબ જ ઉત્સાહિત હોય છે.
(Image source: Social Media)
એક હાથથી ફોનને પકડીને, બીજા હાથની તર્જની વડે સ્ક્રોલ કરવું
આવા લોકોને એકાંત ગમે છે અને તેઓ અંગત જીવનમાં થોડા શરમાળ હોય છે.
(Image source: Social Media)