રવિન્દ્ર જાડેજા કેવી રીતે બન્યો 'સર જાડેજા', રસપ્રદ સ્ટોરી

ટીમના સાથી અને ચાહકો જાડેજાને 'સર જાડેજા' કહે છે.

આ નામ એમએસ ધોનીએ રવીન્દ્ર જાડેજાને આપ્યું હતું.

ધોનીએ IPL દરમિયાન  ટ્વિટ કર્યું હતુ

જાડેજા જીપ ચલાવે છે ત્યારે જીપ ઉભી રહે છે, રસ્તો આગળ વધવા લાગે છે

2013ની ટ્વીટને કારણે જ તેને સર જાડેજા નામ મળ્યું.